Skip to main content

NHS સર્વાઇકલ સ્ક્રિનિંગ પ્રોગ્રામ દ્વારા પૂરી પાડવામાં આવતી HPV સ્વ-પરીક્ષણ કીટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની સૂચનાઓ.

Applies to England

દસ્તાવેજો

વિગતો

NHS કેટલીક મહિલાઓ અને ગર્ભાશયનું મુખ ધરાવતા લોકોને હ્યુમન પેપિલોમાવાયરસ – જેને HPV તરીકે પણ ઓળખવામાં આવે છે – તે નામના વાયરસ માટે વૈકલ્પિક તપાસ તરીકે જાતે કરવાની HPV તપાસની સુવિધા આપે છે.

HPV એક સામાન્ય વાયરસ છે અને સામાન્ય રીતે હાનિકારક નથી હોતો, પરંતુ કેટલાક ઉચ્ચ જોખમ ધરાવતા પ્રકારો સર્વાઇકલ કૅન્સર થવાની તમારી શક્યતા વધારી શકે છે. તમે તમારી જાતે, ખાનગીમાં જાતે કરવાની HPV તપાસ કરી શકો છો.

Updates to this page

પ્રકાશિત થયો 24 August 2026

Print this page