NHS સર્વાઇકલ સ્ક્રીનિંગ કાર્યક્રમ – HPV જાતે કરવાની તપાસ
સર્વાઇકલ કૅન્સર (ગર્ભાશયના મુખના કૅન્સર) સામે રક્ષણ મેળવવામાં મદદ કરવા માટેની એક જાતે કરવાની તપાસ
Applies to England
દસ્તાવેજો
વિગતો
NHS કેટલીક મહિલાઓ અને ગર્ભાશયનું મુખ ધરાવતા લોકોને હ્યુમન પેપિલોમાવાયરસ – જેને HPV તરીકે પણ ઓળખવામાં આવે છે – તે નામના વાયરસ માટે વૈકલ્પિક તપાસ તરીકે જાતે કરવાની HPV તપાસની સુવિધા આપે છે.