માર્ગદર્શન

કોવિડ-19 પ્રતિસાદઃ ઉનાળો 2021

સરકારે ' રોડમૅપના પગલા 4 ઉપર જવું' દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે. રોગનો ફેલાવો હજુ પણ વધારે છે અને આપણે કોવિડ-19 સાથે જીવતાં શીખવા પ્રતિ જેમ આગળ વધી રહ્યાં છીએ ત્યારે દરેક જણે તેમનું પોતાનું અને બીજાંનું રક્ષણ કરવા માટે લેવાંના આવશ્યક પગલાં આમાં જણાવેલાં છે. 'કોવિડ-19 પ્રતિસાદઃ ઉનાળો 2021' રોડમૅપના પગલા 4નો આકાર નક્કી કરે છે.

Applies to England

દસ્તાવેજો

વિગતો

સરકારનો લૉકડાઉનમાંથી બહાર નીકળવાના માર્ગનો નકશો એટલે કે રોડમૅપ ફેબ્રુઆરી 2021માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તેમાં લૉકડાઉનમાંથી બહાર નીકળવાના ચાર પગલાં રોડમૅપ પર નક્કી કરવામાં આવ્યાં હતાં. આપણે જેમ કોવિડ- 19 સાથે જીવતાં શીખવા પ્રતિ આગળ વધી રહ્યાં છીએ તેમ પગલું 4માં અને તે પછી શું કરવું તે અમે જણાવ્યું છે. ‘રોડમૅપના પગલા 4 ઉપર જવું’ પ્રકાશન, રોગનો ફેલાવો હજુ પણ વધારે છે ત્યારે દરેક જણે તેમનું પોતાનું અને બીજાંનું રક્ષણ કરવા માટે લેવાંના આવશ્યક પગલાં જણાવે છે.

રોડમૅપની સમીક્ષાઓમાંથી મળેલા અહેવાલોઃ

પ્રકાશિત થયો 5 July 2021
છેલ્લો અપડેટ 27 August 2021 + show all updates
  1. Added easy read versions of 'COVID-19 Response: Summer 2021' and 'Moving to step 4 of the roadmap' publications.

  2. Added translations for 'Moving to step 4 of the roadmap' publication.

  3. Added translations for the 'COVID-19 Response: Summer 2021' publication.

  4. Removed attachment 'Coronavirus: how to stay safe and help prevent the spread from 19 July'. This guidance can now part of https://www.gov.uk/guidance/covid-19-coronavirus-restrictions-what-you-can-and-cannot-do

  5. This page has been updated to include the ‘Moving to Step 4 of the roadmap’ publication, and update to the ‘Coronavirus: how to stay safe and help prevent the spread from 19 July’ page and a link has been added to the Global Travel Taskforce Report (published 9 April).

  6. Updated guidance on coronavirus: how to stay safe and help prevent the spread guidance. Added information on self isolation exemptions for people who are fully vaccinated or under 18, which comes into effect on 16 August.

  7. First published.