કરોડરજ્જુની ખામી-સ્પાઇના બાયફિડા: માતાપિતા માટે માહિતી
ગર્ભવતી મહિલાઓ માટેની માહિતી જેમના બાળકને કરોડરજ્જુની ખામી હોઈ શકે છે, જેમાં સારવારના વિકલ્પોનો પણ સમાવેશ થાય છે.
Applies to England
દસ્તાવેજો
વિગતો
આ પત્રિકા કરોડરજ્જુની ખામી વિશે સમજાવે છે, જે એક એવી સ્થિતિ છે જેના માટે NHS ફેટલ એનોમલી સ્ક્રિનિંગ પ્રોગ્રામ (ગર્ભની અસાધારણતાની તપાસ માટેનો કાર્યક્રમ) દ્વારા તપાસ કરવામાં આવે છે.
આ પત્રિકામાંનીમાહિતીમાં શામેલ છે:
- કરોડરજ્જુની ખામી શું છે અને તે કેટલી સામાન્ય છે
- આ સ્થિતિનું નિદાન અને પુષ્ટિ કેવી રીતે કરવામાં આવે છે
- કઈ સારવાર મળી રહે છે
- બાળક માટેનો દૃષ્ટિકોણ શું છે
- હવે પછી શું થાય છે
- ભવિષ્યની ગર્ભાવસ્થાઓમાં આ થવાની શક્યતા કેટલી છે
Updates to this page
-
Added translations in 10 languages: Arabic, Bengali, Gujarati, Simplified Chinese, Polish, Portuguese, Spanish, Romanian, Punjabi and Urdu.
-
Added information on requesting other formats.
-
Changed lead organisation to NHS England. Removed references to PHE.
-
Replaced PDF with an updated HTML version.
-
First published.