હાડકાંની ગંભીર અસામાન્ય વૃદ્ધિ: માતાપિતા માટે માહિતી
જે બાળકોમાં હાડકાંની ગંભીર અસામાન્ય વૃદ્ધિ હોવાની શંકા છે અથવા તેનું નિદાન નિશ્ચિત થઈ ચૂક્યું છે, તેમના માતાપિતાને આ માહિતી આરોગ્યસંભાળ વ્યાવસાયિકો સાથે આ સ્થિતિ વિશે ચર્ચા કરવામાં મદદ કરી શકે છે.
Applies to England
દસ્તાવેજો
વિગતો
આ પ્રકાશન હાડકાંની ગંભીર અસામાન્ય વૃદ્ધિ વિશે સમજાવે છે.
તેમાં આ વિશેની માહિતી સામેલ છે:
- આ શું સ્થિતિ છે
- તે કેટલી સામાન્ય છે
- તેનું નિદાન અને પુષ્ટિ કેવી રીતે થાય છે
- કઈ સારવાર મળી રહે છે
- બાળક માટેનો દૃષ્ટિકોણ શું છે
- હવે પછી શું થાય છે
- ભવિષ્યની ગર્ભાવસ્થામાં આવું થવાની સંભાવના કેટલી છે
- વધુ મદદ અને માહિતી ક્યાંથી મળી શકે છે
NHS ફીટલ એનોમલી સ્ક્રિનિંગ પ્રોગ્રામ (FASP) આ સ્થિતિની તપાસ કરે છે.
Updates to this page
-
Added translations in 10 languages: Arabic, Bengali, Gujarati, Simplified Chinese, Polish, Portuguese, Spanish, Romanian, Punjabi and Urdu.
-
Added information on requesting other formats.
-
Changed lead organisation to NHS England.
-
First published.