Skip to main content
માર્ગદર્શન

આંતરડાના કેન્સરની તપાસ: CT કોલોનોગ્રાફી (CTC) સ્કૅન કરાવવું (Gujarati)

NHS હેઠળ આંતરડાના કેન્સરની તપાસ કરાવ્યા પછી વધુ તપાસની જરૂર હોય તેવા લોકો માટે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી કોલોનોગ્રાફી (CTC) સ્કૅન વિશેની માહિતી.

Applies to England

દસ્તાવેજો

વિગતો

વધુ તપાસની જરૂર હોય, પરંતુ કોલોનોસ્કોપી યોગ્ય ન હોય તેવા લોકોને CTC કરાવવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે.

ડિજિટલ માહિતી મેળવી શકતા ન હોય તેવા લોકોને છાપીને આપવા માટે આ માહિતી ઉપર A4 PDF સ્વરૂપે (અંગ્રેજીમાં) પણ ઉપલબ્ધ છે.

આ માહિતી અન્ય સ્વરૂપમાં મેળવવા માટે, તમે 0300 311 22 33 પર ફોન કરી શકો છો અથવા england.contactus@nhs.net પર ઇમેઇલ કરી શકો છો.

Print this page