પ્રચાર સામગ્રી

તપાસનાં પરિણામોઃ પેડુ પરની ધોરી નસ પરનો મોટો સોજો

તપાસ મારફતે ઓળખવામાં આવેલ પેડુ પરની ધોરી નસ પરના મધ્યમ કદના સોજા (AAA)ની દેખરેખ રાખવા અનેતેની સંભાળ રાખવા વિશે માહિતી

દસ્તાવેજો

વિગતો

જે પુરૂષોની NHSની એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ (AAA) તપાસ મારફતે તેમના પેડુ પરની ધોરી નસ પર મોટો સોજો જોવા મળ્યો હોય તેમને આ પત્રિકા માહિતી પૂરી પાડે છે.

જેમની પાસે ઈન્ટરનેટની સગવડ ન હોય તેમને આ માર્ગદર્શિકાની નકલ પૂરી પાડવા માટે ડિજિટલ પત્રિકાઓ કેવી રીતે છાપવી તે જુઓ.

આ પ્રકાશન વિશેની કોઈ પણ પૂછપરછ માટે PHE સ્ક્રીનિંગ હેલ્પડેસ્ક]નો સંપર્ક કરો, અને તેનું આખું શીર્ષક જણાવો છો તેની ખાતરી કરો.

પ્રકાશિત થયો 17 March 2015
છેલ્લો અપડેટ 28 July 2022 + show all updates
  1. Updating confidentiality section, replacing mention of Public Health England with NHS England.

  2. Addition of plain A4 PDF version for printing, to provide for people unable to access this information online.

  3. Updated translations in accessible HTML format.

  4. Updated leaflet.

  5. Updated prevalence data and reviewed leaflet.

  6. Removed of out of date easy read version of leaflet.

  7. Addition of easy read version of leaflet.

  8. First published.