માર્ગદર્શન

ડાયાબેટિક રૅટિનોપૅથીઃ દેખરેખ અને સારવાર

નિયમિત દેખરેખ અથવા સારવારની જરૂરત હોવાને કારણે જેમને ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગ (DES) દ્વારા રીફર કરવામાં આવ્યાં હોય તે લોકો માટે માહિતી.

Applies to England

દસ્તાવેજો

વિગતો

જે દર્દીઓમાં ડાયાબેટિક રૅટિનોપૅથી હોવાનું પકડાયું હોય જેના માટે નિયમિત દેખરેખ અથવા સારવારની જરૂરત હોય તેમના માટે પ્રક્રિયાઓ વિશેની સમજૂતી.

તેમાં નીચેના વિશે માહિતીનો સમાવેશ થાય છેઃ:

  • એક સર્વેલન્સ ક્લિનિકમાં દેખરેખ કરવી
  • રીફરલ અને સારવારના માર્ગો
  • સંભવિત સારવારો
  • અપોઈન્ટમેન્ટની તૈયારી કરવી

જેઓ ઈન્ટરનેટની સગવડ ન મેળવી શકતાં હોય તેમને આ માર્ગદર્શિકાની નકલ આપવા માટે ડિજિટલ પત્રિકાઓ કેવી રીતે છાપવી તે જુઓ.

આ પ્રકાશન વિશેની કોઈ પણ પૂછપરછ માટે, PHE સ્ક્રીનિંગ હેલ્પડેસ્ક નો સંપર્ક કરો, અને તેનું આખું શીર્ષક જણાવો છો તેની ખાતરી કરો.

Updates to this page

પ્રકાશિત થયો 30 January 2015
છેલ્લો અપડેટ 23 June 2025 show all updates
  1. Changed content type to guidance.

  2. Removed reference to screening helpdesk and replaced with NHS England contact information.

  3. Updated confidentiality section to replace reference to Public Health England with NHS England.

  4. Addition of plain A4 PDF version for printing, to provide for people unable to access this information online.

  5. Converted translations into HTML format to improve accessibility.

  6. Added HTML version of document.

  7. Added opt-out and use of personal information wording.

  8. First published.

Print this page