Skip to main content
માર્ગદર્શન

ફાટેલા હોઠ- ક્લેફ્ટ લીપ વિશે: માતાપિતા માટે માહિતી

જે બાળકોમાં ફાટેલા હોઠ હોવાની શંકા છે અથવા તેનું નિદાન નિશ્ચિત થઈ ચૂક્યું છે, તેમના માતાપિતાને આ માહિતી આરોગ્યસંભાળ વ્યાવસાયિકો-આરોગ્યસંભાળ વ્યાવસાયિકો સાથે આ સ્થિતિ વિષે ચર્ચા કરવામાં મદદ કરી શકે છે.

Applies to England

દસ્તાવેજો

વિગતો

આ માહિતીપત્રક ફાટેલા હોઠ વિશે સમજાવે છે, જે એક એવી સ્થિતિ છે જેની તપાસ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દ્વારા કરવામાં આવે છે.

દસ્તાવેજમાં આ વિશેની માહિતી સામેલ છે:

  • આ શું સ્થિતિ છે
  • તે કેટલી સામાન્ય છે
  • તેનું નિદાન અને પુષ્ટિ કેવી રીતે થાય છે
  • કઈ સારવાર મળી રહે છે
  • બાળક માટેનો દૃષ્ટિકોણ શું છે
  • હવે પછી શું થાય છે
  • ભવિષ્યની ગર્ભાવસ્થામાં આવું થવાની સંભાવના કેટલી છે
  • વધુ મદદ અને માહિતી ક્યાંથી મળી શકે છે

NHS ફીટલ એનોમલી સ્ક્રિનિંગ પ્રોગ્રામ (FASP) આ સ્થિતિની તપાસ કરે છે.

Updates to this page

પ્રકાશિત થયો 1 April 2012
છેલ્લો અપડેટ 9 July 2026 Show all updates
  1. Added translations in 10 languages: Arabic, Bengali, Gujarati, Simplified Chinese, Polish, Portuguese, Spanish, Romanian, Punjabi and Urdu.

  2. Added information on requesting other formats.

  3. Changed lead organisation to NHS England.

  4. Converted to HTML accessible format.

  5. First published.

Print this page