પ્રચાર સામગ્રી

ડાયાબેટિક રૅટિનોપૅથીઃ સંક્ષિપ્ત વર્ણન

ડાયાબેટીક રૅટિનોપૅથી સમજાવતી માહિતી, જે NHS ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગ (DES) પ્રોગ્રામ દ્વારા તપાસ કરવામાં આવતો એક રોગ છે.

દસ્તાવેજો

વિગતો

જે લોકોની તપાસમાં બૅકગ્રાઉન્ડ રૅટિનોપૅથી હોવાનું પકડાયું હોય તેમને આ પત્રિકા ડાયાબેટિક રૅટિનોપૅથીની સમજૂતી આપે છે.

જેઓ ઈન્ટરનેટની સગવડ ન મેળવી શકતાં હોય તેમને આ માર્ગદર્શિકાની નકલ આપવા માટે ડિજિટલ પત્રિકાઓ કેવી રીતે છાપવી તે જુઓ.

આ પ્રકાશન વિશેની કોઈ પણ પૂછપરછ માટે, PHE સ્ક્રીનિંગ હેલ્પડેસ્ક નો સંપર્ક કરો, અને તેનું આખું શીર્ષક જણાવો છો તેની ખાતરી કરો.

પ્રકાશિત થયો 30 January 2015
છેલ્લો અપડેટ 27 July 2022 + show all updates
  1. Updating confidentiality section, replacing mention of Public Health England with NHS England.

  2. Addition of plain A4 PDF version for printing, to provide for people unable to access this information online.

  3. Translations converted to HTML.

  4. Added HTML version of leaflet.

  5. Updated leaflet with opt-out and use of personal information.

  6. First published.