માર્ગદર્શન

શાળા બહારના સેટિંગ્સમાં બાળકોની સુરક્ષા માટે માતાપિતા અને સંભાળ રાખનારાઓ માટે માર્ગદર્શન

માતાપિતા અને સંભાળ રાખનારાઓને તેમના બાળકો માટે શાળા બહારના સેટિંગ્સ પસંદ કરવામાં સહાય માટે પૂછવા માટેના પ્રશ્નો.

Applies to England

દસ્તાવેજો

વિગતો

માર્ગદર્શનનો હેતુ માતાપિતા અને સંભાળ રાખનારાઓને તેમના બાળક માટે શાળાની બહારનું સલામત સેટિંગ પસંદ કરવામાં સહાય માટે છે.

માર્ગદર્શન આવરી લે છે:

 • સામુદાયિક પ્રવૃત્તિઓ
 • શાળા-પછીની ક્લબ્સ
 • પૂરક શાળાઓ
 • ટયૂશન
 • સંગીતના પાઠ
 • રમતગમતની તાલીમ
 • બાળકો માટે અન્ય પ્રવૃત્તિઓ કે જે તેમના માતાપિતાની અથવા સંભાળ રાખનારાઓની દેખરેખ વિના થાય છે, જે આ નથી:

  • શાળા
  • કોલેજ
  • 16 થી 19 કોલેજ
  • ઓફસ્ટેડ અથવા ચાઇલ્ડમાઇન્ડર એજન્સીમાં નોંધાયેલા 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંભાળ રાખનાર
પ્રકાશિત થયો 21 October 2020
છેલ્લો અપડેટ 4 April 2022 + show all updates
 1. Updated to remove guidance about coronavirus (COVID-19).

 2. Added translations for Gujarati and Punjabi.

 3. Added translations of the English language content to the page.

 4. First published.